ADMISSION OPEN 2024-2025
સંસ્થાના સામાન્ય નિયમો :
૧. પ્રવેશપત્રમાં ખોટી માહિતી જણાશે તો પ્રવેશપત્ર રદ થશે.
ર. શાળામાં નિયમિત હાજરી આપવાની રહેશે. ઓછી હાજરી હશે તો વાર્ષિક પરીક્ષામાં બેસવાપાત્ર થશે નહિ.
૩. શાળામાં લેવાતી દરેક પરીક્ષા કે કસોટી આપવી ફરજિયાત છે.
૪. શાળામાં વગર રજાએ ગેરહાજર રહી શકાશે નહિ.
પ. શાળામાં સતત ૦૩ (ત્રણ) દિવસ વગર રજાએ ગેરહાજર રહેનારનું નામ કોઈ પણ પ્રકારની સુચના આપ્યા સિવાય કમી થવાને પાત્ર રહેશે.
૬. શાળાએ નકકી કરેલ ગણવેશ માંજ શાળામાં આવવાનું રહેશે.
૭. શાળામાં શાળા વિરોધી કોઈ પણ પ્રવૃતિ આચરનાર વિધાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે.
+91 94265 30966
+91 98257 15971
+91 902 3111 902
Opp.Jilla Panchayat, GIDC Road,
Near Movie World Theatre, PALANPUR (Dist. B.K.)
Copyright © Shakti Vidyalaya. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com